Tuesday 26 June 2018

Hey Manav Vishwas Kari Le Hemant Chauhan




હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું; હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું; આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે...


વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું; વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું; પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં, આમ છતાં ક્યાં આવું છું?
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું; આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે...
ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું; ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું; માફ કરો એ શબ્દ સાંભળી માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પસ્તાવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું; આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે...
શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું;
શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું; રજા સિવાય અંદર ન આવો અરે રજા સિવાય અંદર ન આવો, વાંચીને વયો હું જાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું; આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે...
દીન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુએ નાઉ છું; દીન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુએ નાઉ છું; સંતો ભક્તોના અપમાનો સંતો ભક્તોના અપમાનો, જોઈને હું અકળાવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું; આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે...
ઓળખનારા ક્યાં છે આજે?
દંભીથી દુભાવું છું; ઓળખનારા આ...
આ...
આ...
ઓળખનારા ક્યાં છે આજે?
દંભીથી દુભાવું છું; 'આપ' કવિની ઝુંપડીએ 'આપ' કવિની ઝુંપડીએ, જઈ રામ બની રહી જાઉં છું.
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું; આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું; આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે.

No comments:

Post a Comment